Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ મંડળો, ખંભાળિયા, ભાણવડ, દ્વારકા શહેર/તાલુકો, રાવલ, સલાયા, ઓખા, કલ્યાણપુરના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ પોતાના ઘરે પક્ષનો ઝંડો ફરકાવ્યો હતો. જિલ્લા કાર્યાલયમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાથે રામ જન્મોત્સવ પણ મહાઆરતી તથા પૂજા સાથે ઉજવવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial