Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સાગરિતના નામ ઓકાવાયાઃ
જામનગર તા.૧૬ : જામનગરના વાંઝાવાસ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા એક શખ્સને પોલીસે પકડી પાડી બે સાગરિતના નામ ઓકાવ્યા છે અને રોકડ તથા મોબાઈલ મળી રૂ.૯૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના વાંઝાવાસ પાસે કાદરી ચોકમાં રહેતો અકબર ઈકબાલ મકવાણા નામનો શખ્સ ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતો ઝડપાઈ ગયો છે.
આ શખ્સના કબજામાંથી રૂ.૪૬૦૦ રોકડા, રૂ.પ હજારનો મોબાઈલ તથા વર્લી આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરાઈ છે. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતા જાવિદ તથા મહંમદહુસેન સલીમ ઉર્ફે ચીકાનું નામ અને મોબાઈલ નંબર પોલીસને આપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial