Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી

અડધા ડીગ્રીથી વધુ વધીને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે બપોરે ગરમીમાં વધારો થયો હતો.

જામનગરમાં બુધવારે સવારે ૮ વાગ્યે પૂર થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી જ્યારે અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે બપોરે ગરમી અનુભવાઈ હતી.

નગરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ વધીને ૮ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh