હું ભાજપના ઈશારે નહીં, બંધારણ પ્રમાણે કામ કરૃં છું ઃ સમીર વાનખેડે.
પંજાબના સીએમ ચન્નીના સર્વપક્ષીય બેઠકમાં બીએસએફનો અધિકાર ક્ષેત્ર વધારવા વિરૃદ્ધ પ્રસ્તાવ પાસ.
ઓપરેશન ડોલ્ફીન નોઝઃ નેવી જાસૂસી કેસમાં આંધ્રપ્રદેશના ઈન્ટેલિજન્સ સેલના ગોધરામાં દરોડાઃ પાંચ લોકોની પૂછપરછ.
પાકિસ્તાન માટે જાસૂસી કરતા મૂળ કાશ્મીરી બીએસએફ જવાન સજ્જાદ ઉર્ફે મોહંમદ ઈમ્તીયાઝની કચ્છમાં ધરપકડ.
ચીનમાં કોરોના ડેલ્ટા વેરિયન્ટનો કેરઃ એક કાઉન્ટીમાં સંપૂર્ણપણે લોકડાઉન કરાયું.
ચીનની ઓનલાઈન ફર્મ અલીબાબાનું માર્કેટ કેપિટલ એક વર્ષમાં રપ.૮ લાખ કરોડ ઘટ્યું.
નિરંજની અખાડાના મહંત રવિન્દ્ર ખુરીને અખિલ ભારતીય અખાડા પરિષદના નવા અધ્યક્ષ બનાવાયા.
ફૂટબોલઃ બેકહામ બન્યો કતાર વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર, ૧પપ૦ કરોડની ડીલ કરી.
યુરોપમાં કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો નોંધાયો.
ભારતમાં સપ્ટેમ્બર માસમાં ૧૬,પ૦૦ નવી કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું.
ભારતમાં ફેસબુક બની ચૂકી છે 'ફેકબુક'ઃ કંપનીના આંતરિક રિપોર્ટમાં જ કરાયો દાવો.
વેબ સિરીઝ આશ્રમ-૩ ના સેટ પર ડાયરેક્ટર પ્રકાશ ઝા પર બજરંગ દળનો હુમલોઃ વેબ સિરીઝથી હિન્દુ ધર્મને બદનામ કરવાનો આક્ષેપ.
નવી દિલ્હીઃ જુના વાહનોના વેંચાણ માટે હવે એનઓસી કોમન સર્વિસ સેન્ટરથી મળી શકશે.
કોંગ્રેસ, મેહબુબા અને અબ્દુલાની દાદાગીરી હવે ચાલશે નહીંઃ અમિત શાહ.
જગત મંદિર પર ધ્વાજા રોહણ કરતી વેળાએ અબોટીને નડ્યો અકસ્માત
હોમગાર્ડની ૬પ૭ર જગ્યાઓ માટે ભરતી જાહેર.
સાઉથ સુપર સ્ટાર પ્રભાસનો આજે જન્મ દિન.
ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં નવા ૧૬૩ર૬ કેસઃ ૬૬૬ ના મોત.
રાજકોટમાં સીટી બસના કંડકટરોની હડતાળઃ તમામ ૯૦ રૃટ બંધ.
યુરોપમાં વીજ સંકટઃ હવાની ઝડપ ઓછી થતા પવન ઉર્જા ઉત્પાદનને માઠી અસર.
ગાંઝાને કાયદેસર બનાવનાર લકઝમબર્ગ પ્રથમ યુરોપિયન દેશ બન્યો.
અમેરિકન હવાઈ હુમલામાં અલકાયદાના વરિષ્ઠ નેતા અબ્દુલ હામિદ અલ માતરનું મોત.
સુરતના હિરા ઉદ્યોગમાં આગામી તા. ૧ થી ર૦ નવેમ્બર સુધી વેકેશન.
પાકિસ્તાનમાં વધતી ગરીબી અને મોંઘવારીના વિરોધમાં ઈમરાનખાન સરકાર વિરૃદ્ધ લોકો માર્ગો પર ઊતર્યાઃ ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ.
એજ્યુકેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ કરી શકે છે ભારતઃ નીતિ પંચ.
નવી દિલ્હીઃ નવેમ્બરના છેલ્લા સપ્તાહથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થશે.
કાશ્મીર જ અમારૃં ઘર, છેલ્લા શ્વાસ સુધી છોડીશું નીંઃ કાશ્મીરી પંડિતોનો હુંકાર.
કેન્દ્રીય એજન્સીને સંવેદનશીલ કેસની તપાસ કરવાથી અટકાવી ના શકાયઃ કેન્દ્ર સરકારનું સુપ્રિમ કોર્ટમાં સોગંદનામુ.
સૈન્યમાં ૩૯ મહિલા ઓફિસરને સ્થાયી કમિશનનો સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો.
દિલ્હીમાં ફરી ભારે વરસાદ થવાની આગાહી.
દેશનો વિદેશી મુદ્રા ભંડાર ૬૪૧ અરબ ડોલરે પહોંચ્યો.
નેપાળમાં ભારે વરસાદ અને પૂર-ભૂસ્ખલનથી વધુ અગિયારના મોતઃ મૃત્યુઆંક વધીને ૮૮ થયો.
ચીનમાં કોરોના બેકાબૂઃ ફલાઈટ્સ રદ્દ, સ્કૂલો બંધ, લોકો ઘરોમાં કેદ.
ડેટા એકત્ર કરવા ગુજરાત સરકાર ૧ લાખ ખેડૂતોને સ્માર્ટ ફોન આપશે.
આગામી ૬ નવેમ્બરે કેદારનાથ ધામ અને ર૦ નવેમ્બરે બદ્રીનાથ ધામના દરવાજા બંધ રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અઠ્ઠાવનમો જન્મદિવસ.
ગુજરાતના સોની બજારોમાં હાલ ભયંકર મંદીનો માહોલ.
પિતાનો પુત્રી પર બળાત્કાર જેવો જધન્ય અપરાધ બીજો કોઈ નહીંઃ કેરલ હાઈકોર્ટ.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગઃ રાજસ્થાનમાં પેટ્રોલ ૧ર૦ અને ડીઝલ ૧૧૦ ની નજીક.
કોરોના અપડેટ : જામનગર શહેર અને ગ્રામ્ય
કાશ્મીરમાં યુપીના મજુરની હત્યા કરનાર બે આતંકી ઠાર, એક જવાન શહીદ.
ભારતમાં આવનારા તમામ યાત્રીઓ માટે આરટી- પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોવો ફરજીયાત કરાયો.
સીબીએસઈમાં ધો. ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર અને શહેર બદલવાની મંજુરી આપશે.
ચીનની હિલચાલો પછી અરૃણાચલ સરહદે તનાવ, બોફોર્સ તોપ તૈનાત કરાઈ.
ઉદયપુરમાં ગાંંધીજીના પેન્ટીંગમાં ગોધરાકાંડના ચહેરા મૂકાતા વિવાદ.
અમેરિકામાં પહેલીવાર ટ્રાન્સજેન્ડરને ફોર સ્ટાર ઓફિસર તરીકે નિમણૂક.
બેન્કોની ગ્રોસ એનપીએ વર્ષના અંતે ૬.૯ ટકા નોંધાશેઃ ઈકરા
ગાંધીનગરઃ એસટી કર્મચારીઓની માંગણીઓ સ્વીકારતા હડતાલ સમેટાઈ.
કોરોના અપડેટ : જામનગર શહેર અને ગ્રામ્ય
ગુજરાતમાં અતિવૃષ્ટીથી તારાજ ખેડૂતોને હેકટર દીઠ ૧૩ હજારની સહાય ચૂકવાશે.
close
Ank Bandh
close
PPE Kit