Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગ પર સાપ દેખાતા બનેલો બનાવઃ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-ભાણવડ રોડ પર ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે પુલ નજીક એક રિક્ષા છકડો જતો હતો ત્યારે રસ્તા પર એકાએક સાપ આવતા રિક્ષાચાલક ડઘાઈ ગયા હતા. આ રિક્ષા નજીકમાં બાઈક લઈને જતાં બે બાઈકસવારો સાથે અથડાતા બાઈકચાલક સહિત ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial