Advertisement
Author: નોબત સમાચાર

રિક્ષામાં ભૂલાઈ ગયેલું બાંધણાનું પોટલુ પરત અપાવવામાં કમાન્ડ સેન્ટર સહાયરૂપ બન્યું

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટ ગામમાં રહેતા એક મહિલા બુધવારે જામનગરના દરબારગઢ વિસ્તારમાં બાંધણીઓના જથ્થા સાથે બસમાંથી ઉતર્યા પછી રિક્ષામાં બેઠા હતા. જેમાં તેઓ રૂ.૧૦ હજારની કિંમતના બાંધણાનું પોટલુ ભૂલી ગયા હતા. તેઓએ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરી મદદ માંગતા ઈન્ચાર્જ પીએસઆઈ એન.સી. સોનૈયા તથા સ્ટાફે તે રિક્ષા શોધી કાઢી પોટલુ પરત અપાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh