Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં યોજાયેલી બેઠકમાં
જામનગર તા. ૩: દશનામ ગૌસ્વામી સમાજ-જામનગરના ટ્રસ્ટી મંડળની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં હોદ્દદારો અને ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી છે. જેમાં ધર્મેન્દ્રગિરિ અમરગિરિ (પ્રમુખ), સંજયગિરિ ઝવેરગિરિ (ઉપપ્રમુખ), ચંદ્રેશગિરિ હરિગિરિ (મંત્રી), નીતિનગિરિ ધરમગિરિ (સંગઠન મંત્રી), પ્રભાતગિરિ કૈલાશગિરિ (ખજાનચી) ની તથા ટ્રસ્ટી તરીકે રાજેશગિરિ દલસુખગિરિ, રવિન્દ્રગિરિ હંસગિરી, ભરતગિરિ દેવગિરિ, હિરેનભારથી મહેન્દ્રભારથી, ગોપાલગિરિ મોહનગિરિ, કિશોરભારથી મનસુખભારથી, જીતેન્દ્રપુરી જેન્તિપુરી, રાજેશગિરિ દયાગિરિ, વિષ્ણુપુરી ત્રિવેદપુરી, કીરીટગર શંકરગર, નયનગિરિ ભરતગિરિ અને લાલગર નરભેગરની વરણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial