Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરના રઘુવંશી સમાજના સન્નિષ્ઠ સેવાભાવી કાર્યકર રાજેન્દ્રભાઈ પરસોત્તમભાઈ હિન્ડોચાનું અચાનક અવસાન થતાં રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
તેઓ જામનગરથી આટકોટ ગયા હતાં ત્યાંથી આણંદ જવા માટે એસ.ટી. બસમાં મુસાફરી કરી રહ્યા હતાં ત્યારે વાયનો હુમલો આવતા ધંધુકાની હોસ્પિટલમાં લઈ જવાયા હતાં, જ્યાં તેમનું અવસાન થયું હતું.
તેઓ જામનગર લોહાણા સમાજની જલારામ મહોત્સવ સમિતિના સ્થાપક સભ્યો પૈકીના સભ્ય હતાં. આ ઉપરાંત હાપા જલારામ મંદિર અને લોહાણા મહાજનમાં પણ સક્રિય રહી સતત સેવારત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial