Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૩: જામનગરના ધુંવાવ ગામ પાસે આવેલી ગૌશાળામાં રવિવારે રાત્રે કોઈ રીતે આગનું છમકલુ થયું હતું. જેમાં ગાયોને નીરવા માટે રાખવામાં આવેલો ઘાસનો કેટલોક જથ્થો સળગ્યો હતો.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ધુંવાવ ગામ પાસેની ક્રિષ્ના ગૌશાળામાં રવિવારે મોડીરાત્રે કોઈ કારણથી આગ લાગી હતી.
તેની જાણ થતાં જામ્યુકોની ફાયરબ્રિગેડ ટૂકડી તથા પોલીસ ટુકડી ધસી આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial