Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓ, ગ્રામજનોને અપાયું માર્ગદર્શનઃ
જામનગરની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત લાલપુર તાલુકાના ભણગોરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો તથા સરપંચ સહિતના વ્યક્તિઓને સાયબર ક્રાઈમથી બચવા માર્ગદર્શન અપાયું હતું. પીઆઈ આઈ.એ. ધાસુરા તથા પીએસઆઈ એન.પી. ઠાકુર અને લાલપુર પોલીસે સહયોગ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial