Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતો ઈ-કેન્દ્રોમાં નોંધણી કરાવી શકશે

તુવેર પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા

  જામનગર તા. ૩: સરકાર દ્વારા ખરીફ સિઝન ૨૦૨૪-૨૫ માં તુવેર માટે રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ખરીદીમાં જે ખેડૂતો તુવેરના પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓ તા.૩ ફેબ્રુઆરી થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોમાં વી.સી.ઈ. મારફતે નોંધણી કરાવી શકશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh