Advertisement
Author: નોબત સમાચાર

પોલીસ તથા વિદ્યાર્થિનીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ

વાહનચાલકોને વિતરણ કરવામાં આવી પત્રિકાઓઃ

જામનગરના જી.જી. હોસ્પિટલ રોડ પર હનુમાન ગેઈટ પોલીસચોકી પાસે આજે સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સુચના અને પીએસઆઈ એમ.વી. મોઢવાડીયાના વડપણ હેઠળ તેમજ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વાહનચાલકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપતી પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh