Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય અંદાજપત્રના પ્રતિભાવ
ખંભાળિયા તા. ૩: કેન્દ્રીય અંદાજપત્રને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ તથા વિવિધક્ષેત્રના આગેવાનોએ આવકાર આપી જનતાની આવક તથા સગવડતા વધારનારૃં બજેટ હોવાના પ્રતિભાવ રજૂ કર્યા હતાં.
માટે આ બજેટમાં મધ્યમવર્ગ ખાસ આયોજન કરી રૂ. બાર લાખ સુધીની આવક સુધી ઝીરો ટેકસથી મોટી રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત બજેટમાં પરમાણુ ઉર્જા, એઆઈ ટેકનોલોજી, ખેડૂત વર્ગ, મહિલાવર્ગ, યુવા વર્ગ માટે કરવામાં આવેલી જોગવાઈઓથી જનતાની આવક તથા સગવડતામાં વધારો થશે.
ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજયના વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી અગ્રણીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝીયા, પી.એસ. જાડેજા, સંજયભાઈ નકુમ, પાલભાઈ કરમુર, ડી.એલ. પરમાર, જીતેન્દ્ર કણઝારીયા, અનિલભાઈ તન્ના, મહેન્દ્રભાઈ મકવાણા, મિલનભાઈ કિરતસાતા, રમેશભાઈ હેરમા, રચનાબેમન મોટાણી દ્વારા આવકારાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial