Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ૩: સલાયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ ૯૮ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. જેમાં ભાજપના ૧૪, કોંગ્રેસના ૨૮, આમ આદમી પાર્ટીના ૨૮ અને એઆઈએમ-આઈએમ પાર્ટીએ ૨૮ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
સલાયા ન.પા.ના ઈતિહાસમાં પ્રથમ વખત ચાર-ચાર રાજકિય પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. ખંભાળિયા તાલુકાની ભરાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણી માટે ચાર ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપ-કોંગ્રેસ તથા સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ રજુ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial