Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોટરી ક્લબ જામનગર દ્વારા ગઈકાલે સવારે લાખોટા તળાવના ગેઈટ નં. ૧ પાસે આવેલા પાર્કિંગની જગ્યામાં 'ધમાલ ગલી' લુપ્ત થતી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધમાલ ગલીમાં મોઈ દાંડિયા, ઠેરી વડે રમતાતી રમતો, ભમરડો ફેરવવો, નારગોલ, લીંબુ ચમચી દોડ, આંધળો પાટો, કોથળા દોડ, સાપ સિડી, ટાયરની રેસ, ઝુમ્બા સહિતની અનેક જુનવાણી રમતો રમાડવામાં આવી હતી. રોટરી ક્લબ જામનગરના સભ્યો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં શહેરના બાળકો થી લઈ મોટાઓએ પણ મન ભરી આનંદ માણ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial