Advertisement
Author: નોબત સમાચાર

રઝા મિશન ફાઉન્ડેશન દ્વારા ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

જામનગર તા. ૩: જામનગરના રઝા મિશન ફાઉન્ડેશન દ્વારા ૭૬મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આગાઝ ફાઉન્ડેશનના માહિર હાજી અ. કાદર મસ્કતીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાજીદ આરબે આ તકે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.

વર્ષ ૨૦૦૧ના દિવંગતોની યાદમાં તથા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આગાઝ ફાઉન્ડેશન દ્વારા બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh