Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૩: ખંભાળિયાના કુવાડીયા ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે એક બાઈક સ્લીપ થતાં ફંગોળાયેલા તેના ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામના રામભાઈ દેવાભાઈ રેણીયા (ઉ.વ.૧૯) નામના યુવાન શનિવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે પોતાના જીજે-૧૦-બીએલ ૫૮૦૦ નંબરના બાઈકમાં કુવાડીયા ગામના પાટીયા પાસેથી જતા હતા.
આ વેળાએ કોઈ રીતે બાઈક સ્લીપ થતાં તેના પરથી ફંગોળાયેલા રામભાઈને મ્હોં સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈ પાલાભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial