Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજાણ્યા શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા.૩: જામનગરના રાજપાર્ક નજીક અક્ષરધામ સોસાયટીની ચોકડી પાસેથી એક આસામીના રૂ.૪૨ હજારની કિંમતના મોબાઈલની ચોરી થયાની ફરિયાદ કરાઈ છે.
જામનગરના રાજપાર્ક નજીક અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને પીએનબી હાઉસીંગ ફાયનાન્સમાં નોકરી કરતા પ્રિતેશ પ્રભુભાઈ મહેતા નામના આસામીનો વન પ્લસ કંપનીનો મોબાઈલ શનિવારે બપોરે પોણા ત્રણેક વાગ્યે તેમના ઘર પાસે ચોકડી નજીકથી ચોરાઈ ગયો છે.
તેઓએ આ મોબાઈલમાં બે સીમકાર્ડ હોવાની પોલીસને જાણ કરી છે. અંદાજે રૂ.૪૨ હજારના મોબાઈલની ચોરી અંગે અજાણ્યા શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial