Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેલમહાકુંભમાં વિવધ સ્૫ર્ધાઓમાં ગૌરવઃ
જામનગર તા. ૩: રાજય સરકાર દ્વારા યોજવામાં આવેલી ખેલ મહાકુંભ ૨૦૨૫માં આયોજિત અલગ અલગ રમત ગમત સ્પર્ધાઓમાં ઓશવાળ સ્કૂલના બન્ને માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લઇને જામનગર શેહર ઝોન-૨ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ ક્રમાંક મેળવેલ તે નિમિત્તે તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના પ્રજાસતાક પર્વના કાર્યક્રમમાં સરકાર દ્વારા શાળાને ૨૫,૦૦૦/- પુરસ્કાર રૂપે પ્રાપ્ત થયેલ તે બદલ સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial