Advertisement
Author: નોબત સમાચાર

સલાયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જામશે ચો-પાંખીયો જંગ

સલાયા તા. ૩: સલાયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ ૯૮ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં.  જેમાં ભાજપના ૧૪, કોંગ્રેસના ૨૮, આમ આદમી પાર્ટીના ૨૮ અને એઆઈએમ-આઈએમ પાર્ટીએ ૨૮ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

સલાયા ન.પા.ના ઈતિહાસમાં પ્રથમ વખત ચાર-ચાર રાજકિય પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. ખંભાળિયા તાલુકાની ભરાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણી માટે ચાર ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપ-કોંગ્રેસ તથા સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ રજુ થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh