Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શારદાપીઠાધીશ્વર શંકરાચાર્યજીના આશીર્વાદ સાથે
દ્વારકામાં ચાલીસ વર્ષ જુની શ્રી ગપાલકૃષ્ણ ગૌશાળાને તંત્ર દ્વારા અપાયેલ નોટીસના વિરોધમાં દ્વારકા શહેરમાં ગૌભક્તોની વિશાળ રેલી યોજાઈ હતી. સમગ્ર જિલ્લાના મહિલાઓ સહિતના ગૌભક્તોએ રેલીમાં જોડાઈ સૂત્રોચ્ચાર સાથે તંત્રની નોટીસની કામગીરીનો વિરોધ કરી ગાયોનું હિત જળવાય તે રીતે નિર્ણય લેવાય તેવો સૂર વ્યક્ત કર્યો હતો. દ્વારકાની કાનદાસ બાપુ આશ્રમ પાસેની ગૌશાળાથી રેલી દ્વારકાધીશ મંદિર, શારદામઠ, પછી પુનઃ જોધાભા માણેક ચોક, ઈસ્કોન ગેઈટ થઈ ગૌશાળા સુધી યોજાઈ હતી. આ રેલીને શારદાપીઠાધીશ્વર શંકરાચાર્યે પણ આશીર્વાદ પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial