Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૧૦,૯૦૦ રોકડા કરાયા કબજેઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં ગેરેજનો વ્યવસાય કરતા શખ્સને એલસીબીએ વર્લીના આંકડા લખતો પકડી પાડ્યો છે. રોકડ રકમ તથા મોબાઈલ કબજે કરાયો છે.
જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલા જૂલેલાલ મંદિર પાસે શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહીને વર્લીના આંકડા લખી-લખાવી જુગાર રમતા અસલમ ઉંમરભાઈ દરજાદા નામના શખ્સને એલસીબીના કિશોર પરમાર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પકડી પાડ્યો છે.
આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી રૃા.૧૦૯૦૦ રોકડા અને એક મોબાઈલ મળી આવ્યા હતા. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતા આસિફ સતારભાઈ દરજાદાનું નામ આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial