Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ આતંકીઓને ઠાર કર્યા પછી સર્ચ ઓપરેશન યથાવત
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં હથિયાર મળ્યા તે પહેલા ગઈકાલે એન્કાઉન્ટરમાં ૩ આતંકી માર્યા ગયા હતાં અને સર્ચ ઓપરેશન યથાવત રખાયુ હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયા પછી પણ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલરમાં બુધવારે શસ્ત્રોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તા. ૧૩-મે ના રોજ અહીં સુરક્ષાદળો સાથેની એન્કાઉન્ટરમં લશ્કર-એ-તૈયબા ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતાં. સર્ચઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial