Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેસની પાઈપલાઈનની કામગીરી દરમ્યાન
જામનગર તા. ૧૪: જામનગરના વોર્ડ નં. ૬માં આવેલ ઈંદીરા કોલોનીની શેરીઓમાં ગેસની પાઈપલાઈન માટે ખોદવામાં આવેલા ખાડા ઘણા સમયથી વણપુરાયેલા છે આખા વિસ્તારમાં રસ્તા/સીસી પેવર બ્લોક તોડી નાંખવામાં આવ્યા છે.
જામનગર શહેર કોંગ્રેસ અનુ.જાતિ વિભાગના ચેરમેન હીરાભાઈ પરમારે ખાડાઓ બુરી રસ્તાઓ સમથળ કરવા, રીપેર કરવા મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial