Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્યની ઓફિસ સામે જ
જામનગર શહેરમાં પાછલા તળાવના જંગલેશ્વર મંદિર પાસેના ભાગમાં પ્લાસ્ટિક, પૂજાપાની સામગ્રી, કચરાના ઢગલા ફેલાઈ ગયા છે. જેથી ચોમેર ગંદકી અને દુર્ગંધ ફેલાયેલી રહે છે. જામનગરના ધારાસભ્યની ઓફિસની સામે જ પાછલા તળાવમાં આવી દુર્દશા કાયમી છે. થોડા સમય પહેલા 'ફોટોસેશન'નો કાર્યક્રમ યોજી અહીંથી કચરાનો નિકાલ કરાયો છે તેવો દાવો કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial