Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૪ : ખંભાળીયા-મોરબી વચ્ચે દોડતી એસ.ટી. બસ પુનઃ શરૃ કરવા પત્રકાર હિતેશભાઈ રાયચુરાએ રજુઆત કરી છે. આ બસ અગાઉ ખંભાળીયાથી સવારે ૭ વાગ્યે ઉપડતી હતી અને સાંજે ૪ વાગ્યે મોરબીથી પરત આવતી હતી. લોકલ ભાડા ની બસ સામાન્ય લોકો માટે ખૂબજ ઉપયોગી હતી. તે બંધ થઈ જવાથી લોકોને ભારે પરેશાની થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial