Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૧૪: ભાટીયાના બરડાઈ બ્રાહ્મણ મોટી નાતના સ્વ. જેશંકરભાઈ ધનજીભાઈ રાજ્યગુરૃ પરિવારના હસમુખભાઈ રાજ્ગુરૃ દ્વારા ભાટીયા ગામના સમસ્ત બ્રહ્મ સમાજનું નાત જમણ રાખવામાં આવ્યુ હતું. આ સાથે સુંદરકાંડના પાઠ આહિર સમાજની વાડીમાં યોજાયા હતાં.
આ પ્રસંગે હસમુખભાઈનું સન્માન ભાટીયા બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેષભાઈ ભોગાયતા, નિલેશભાઈ કાનાણી તથા અન્ય આગેવાનોના હસ્તે કરવામાં આવ્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial