Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'કામ ચાલુ છે'નું પાટિયું ઘણાં દિવસોથી ધૂળ ખાય છેઃ
જામનગર શહેરની મધ્યમાં આવેલા અને સતત ટ્રાફિકથી વ્યસ્ત એવા ચાંદીબજાર વિસ્તારમાં જૈન દેરાસર તરફ જવાના માર્ગે ઈન્દુ-મધુ હોસ્પિટલની સામેના ભાગમાં ખાડા ખોદી નાંખ્યા પછી સાવ કઢંગી રીતે ખાડા પૂરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ અધકચરા પૂરાયેલા ખાડા પાસે જેએમસીનું 'કામ ચાલુ છે'નું પાટિયું પણ ઘણાં દિવસોથી ધૂળ ખાય રહ્યું છે. આ ગોલાઈ પર અધકચરા ખાડાઓને કારણે ટુ-વ્હીલર ચાલકો ગબડી પડે છે. આ રસ્તો સમથળ કરવા આ વિસ્તારના સ્થાયી સમિતિના ચેરમેન સહિતના ચારેય કોર્પોરેટરોને સ્થાનિકોએ, વેપારીઓએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં રસ્તાનું કામ, ખાડા રીપેર કરવાનું કામ થતું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial