Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૪: ખંભાળિયામાં મહિલા મંડળની વાર્ષિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહિલા મંડળ દ્વારા વર્ષમાં થયેલ વિવિધ કાર્યક્રમો તથા ભાવિ કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાષ્ટ્રહિત માટે અત્યંત આવશ્યક મનાતા એક રાષ્ટ્ર એક ચૂંટણીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલા અગ્રણી ડો. પ્રફુલાબેન બરછા, પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, નીમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, નીતાબેન બદિયાણી સહિતના અગ્રણીઓ, મહિલા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial