Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાન પછી જ જાન રવાના થઈ
જામનગર તા. ૧૭: ગઈકાલે જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં યુવાનો, વડીલો તથા મહિાઓએ ઉત્સાહભેર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી. ત્યારે ધ્રોલના રહેવાસી દિવ્યેશ ગોસાઈએ પણ પોતાની જાનમાં જોડાતા પહેલા વહેલી સવારે જ પોતાના પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી લોકોને પણ અચૂક મતદાન કરવા અનુરોધ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial