Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતમાં કરાઈ હતી અરજીઃ
જામનગર તા.૧૭ : જામનગરના એક આસામીનંુ બેંક ખાતુ ખાનગી બેંક દ્વારા ફ્રીઝ કરાયા પછી તેમાં રહેલી રકમ ચૂકવી આપવા અદાલતે આદેશ કર્યાે છે.
જામનગરની ખાનગી કંપની સ્થિત ટાઉનશીપમાં રહેતા મૂળ અમદાવાદના ઉત્સવ નરેન્દ્ર રાણા નામના આસામીનું ખાતુ ટાઉનહોલ પાસે શાખા ધરાવતી એક્સિસ બેંકમાં આવેલુ છે. તેમાં રહેલી રૂ.૩૦૩૫૯ની રકમ બેંક દ્વારા ફ્રીઝ કરી નાખવામાં આવી હતી.
તે રકમ મેળવવા ઉત્સવ રાણા દ્વારા અદાલતમાં અરજી કરાઈ હતી. અદાલતે તે રકમ ચૂકવી આપવા બેંકને હુકમ કર્યાે છે. અરજદાર તરફથી વકીલ ગૌતમ ગોહિલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial