Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળા સંચાલન સમિતિના સભ્ય મિલિદિભાઈ ગજ્જરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટાટા કેમીકલ્સના સીએમઓ એન કામથ, ટાઉન ઓફિસર, અન્ય અધિકારીઓ, સંચાલન સમિતિના સભ્યો, વાલીગણ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. બાળકોએ રંગોળી તથા નાના ચિત્રો બનાવી દેશભક્તિનો ભાવ દર્શાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial