Advertisement
Author: નોબત સમાચાર

પીસીઓડી, સાંધાના દુઃખાવા અંગે નિઃશુલ્ક તપાસનો કાર્યક્રમ

જામનગરના પ્રભાબેન આરોગ્ય કેન્દ્રમાં

જામનગર તા. ૧૭: જામનગરના પ્રભાબેન આરોગ્ય કેન્દ્રમાં તા. ર૦-ર-ર૦રપ ના પીસીઓડી તથા હાઈપોથાઈરોઈસ અંગે ડો. કરિશ્મા નારવાણી દ્વારા તથા તા. ર૧-ર-ર૦રપ અને તા. રર-ર-ર૦રપ ના સાંધાના દુઃખાવા અંગે ડો. નિલેશ પારેખ દ્વારા નિઃશુલ્ક તપાસ કરી જરૂરી પંચકર્મ-સુજોક તથા એક્યુપ્રેશર સારવાર આપવામાં આવશે. જેમાં લાભ લેવા માટે મો.નં. ૭પ૬૭૬ ૬૧૩૪૬ ઉપર રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh