Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના મકરાણી જમાતખાના પાસે સીસી બ્લોકનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પૂર્વ વિરોધપક્ષના નેતા વોર્ડ નંબર ૧ર ના કોર્પોરેટર અસલમ ખીલજી, કોર્પોરેટર જેનબબેન ખફી, પૂર્વ કાનૂન મંત્રી એમ.કે. બ્લોચ, જામનગર શહેર મકરાણી જમાતના પ્રમુખ જાનમામદભાઈ બ્લોચ, મુસ્લિમ અગ્રણી કાદરબાપુ જુણેજા, જુસબભાઈ (જે.કે.), હાજી રિઝવાનભાઈ, ઉમરભાઈ બ્લોચ, મૌલાના ફૈઝુલ હસન રઝવી, મોહસીનબાપુ બુખારી, એડવોકેટ સલીમભાઈ બ્લોચ, એડવોકેટ અબ્દુલ રહેમાન બ્લોચ, હાજી યુસુફભાઈ, જાવેદ બાપુ (મીરાંદાતાર), મહમદ બાપુ, મકરાણી સમાજના ઈશરત બ્લોચ, રહેમાન બ્લોચ, આસિફ દરજાદા, સાજીદ દરજાદા, પપ્પુભાઈ પટણી અને મકરાણી સમાજના ભાઈઆ-બહેનો, રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial