Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના ઉપક્રમે જામનગરમાં જામનગર ડિસ્ટ્રીક્ટ બ્લુ કબ્સ લીગ-ર૦રપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંડર-૧૦ અને અંડર-૧ર ના બાળખેલાડીઓની ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ આકાશ ઈન્ટરનેશનલ સ્કૂલના મેદાનમાં શરૂ થઈ છે. જેમાં દર શનિવાર-રવિવારે મેચો રમાશે, અને ટુર્નામેન્ટનું સમાપન તા. ૩૦-૩-ર૦રપ ના દિને થશે.
આ ટુર્નામેન્ટના આયોજનમાં જામનગર જિલ્લા ફૂટબોલ એસો.ના કમલેશ ચાવડા, દુષ્યંતસિંહ ઝાલા, જીમી એન્થની, ઈમેન્યુલ રેગો, વિવિધ શાળાના સ્પોર્ટસ ટીચર, એકેડેમીના સંચાલકો સહભાગી બની જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial