Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકો દ્વારા વિવિધ કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમઃ
જામનગરના ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયના પ્રાંગણમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં નાના બાળકોએ વિવિધ કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. ગત શૈક્ષણિક વર્ષમાં પ્રથમ બે ક્રમે ઉત્તીર્ણ થનાર બાળકોને ઈનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, જિ.શિ. અધિકારી વિપુલભાઈ મહેતા તેમજ સંસ્થાના સેક્રેટરી જયોતિન્દ્રભાઈ મહેતા, મહેશભાઈ સારડા, રાજુલબેન દોશી (મુંબઈ), બિપિનભાઈ ઝવેરી, મહિલા કોલેજના પ્રિન્સીપાલ ચેતનાબેન ભેંસદડીયા, એચ.જે. દોશી ઈન્ફોટેક કોલેજના પ્રિન્સીપાલ પ્રો. હસિતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ડાયરેકટર ભારતીબેન વાઢેર, ધર્મેશભાઈ વીંછી, મિરલબેન મહેતા, કલેરા બરેટો તેમજ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial