Advertisement
Author: નોબત સમાચાર

નવાગામ ઘેડમાં ઈકો મોટરે સર્જયો અકસ્માત

સાઈડમાં પડેલા સ્કૂટરોને ઠોકર ચઢાવી મોટર આડી પડીઃ

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં એક સાંકળી ગલીમાંથી પસાર થતી જીજે-૩-એનપી ૨૬૬૨ નંબરની ઈકો મોટર કોઈ રીતે તેના ચાલકના કાબુ બહાર ગયા પછી ગલીમાં રાખવામાં આવેલા સ્કૂટરોને ઠોકરે ચઢાવ્યા પછી આડી પડી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણેક વ્યક્તિને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh