Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેમના પત્નીએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા.૧૫ : જામનગરના શંકરટેકરીમાં રહેતા એક વૃદ્ધ કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેઓ પડી ગયા પછી મોતની ગોદમાં સરી ગયા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા રામનગરની શેરી નં.૩માં હરેશ ખાનીયા નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા ગિરીશભાઈ શિવજીભાઈ જેઠવા (ઉ.૬૨) નામના મોચી વૃદ્ધ ગળામાં કેન્સર થતાં બીમાર હતા.
તેઓ ત્રણેક દિવસ પહેલાં પોતાના ઘરે કોઈ રીતે પડી ગયા પછી સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યાનું ઉર્મિલાબેન ગિરીશભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial