Advertisement
Author: નોબત સમાચાર

મનોવિજ્ઞાન વિભાગની નવી પ્રયોગ શાળાનું તા. ૧૮ ફેબ્રુ.એ ઉદ્દઘાટન

ભવન્સ શ્રી એ.કે. દોશી મહિલા કોલજના

જામનગર તા. ૧૭: જામનગરની ભવન્સ એ.કે. દોશી મહિલા કોલેજના મનોવિજ્ઞાન વિભાગની નવી પ્રયોગશાળાનું ઉદ્દઘાટન તા. ૧૮-૦૨-૨૫ના સવારે ૮:૩૦ વાગ્યે ભારતીય વિદ્યા ભવનના ચેરમેન મહેશભાઈ સારડા તથા ટ્રેઝરર રજનીકાંતભાઈ પ્રાગડાના હસ્તે કરવામાં આવશે.

આ સાથે તા. ૧૮-૨ અને તા. ૧૯-૨ના બે દિવસ માટે સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી મનોવિજ્ઞાનના પ્રયોગો તથા માનસિક રોગોની જાણકારી દર્શાવતું પ્રદર્શન એ.કે. દોશી મહિલા કોલેજમાં યોજાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh