Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેપરલીક કાંડ મુદ્દે કડક કાર્યવાહીની માંગ
ખંભાળિયા તા. ૩ઃ તાજેતરમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થતા ૯ લાખથી વધુ પરીક્ષાર્થીઓ સાથે હળાહળ અન્યાય થયો છે. સમગ્ર પ્રકરણના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.
'આપ' દ્વારા પેપરલીક કાંડની તપાસ માટે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં સીટની રચના કરવા માટે તથા દરેક પરીક્ષાર્થીને પ૦-પ૦ હજાર વળતર ચૂકવવા અને તમામ પેપરલીક કાંડના કેસ એક જ કોર્ટમાં ચલાવવા અને હવે ખાનગી પ્રેસમાં પેપરો ન છપાય તેવી માંગ કરવામાં આવી છે. આપ અગ્રણી દેવુભાઈ ગઢવી, બલદેવભાઈ, રામ જોગણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag