Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩ ઃ મોરબી ઝુલતાપુલની દુર્ઘટનામાં હર્ષિ ચાવડા નામની માસુમ બાળકીના માતા-પિતા બન્નેના મૃત્યુ થયા હતાં. અમદાવાદ શહેર શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આ બાળકીને રૃા. પાંચ લાખ એકાવન હજારનો ચેક આપવાનો નિર્ણય કરાયો હતો. તાજેતરમાં રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે હર્ષિ ચાવડાને રૃા. ૫.૫૧ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag