Advertisement
Author: નોબત સમાચાર

સખી-ર કલબ દ્વારા મેમોગ્રાફીનો કેમ્પ યોજાયો

જામનગરની સખી કલબા-ર દ્વારા ડબલ્યુએચઓના કેન્સર અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સરકારી જી.જી. હોસ્પિટલમાં ડો. શિલ્પાબેન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ૭૦ બહેનોની મેમોગ્રાફી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સખી કલબ-રના પ્રમુખ ઉષાબેન વસા, પ્રોજેકટ ડાયરેકટર હીનાબેન ઓઝા, પ્રતિભાબેન ઠક્કર, જયશ્રીબેન, અનસુયાબેન ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh