Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૩ઃ ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ હતી. જેમાં ખંભાળિયા શહેર વિ.હિ.પ.ના પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલા કિરણબેન સરપદડિયાની નિમણૂક કરવામાં આવી છે. મંત્રીપદે તપનભાઈ શુક્લ, તાલુકા મહિલા સંયોજિકા તરીકે સંગીતાબેન ભટ્ટ નિમાયા છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવિણસિંહ કંચવા તથા નિતેશભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં દુર્ગાવાહીનીના સંયોજિકા તરીકે નિરાલીબેન નિમાવત તથા મંત્રી તરીકે ગૌસેવક મિલનભાઈ વારિયા અને સહમંત્રી તરીકે વિજયભાઈ કટારિયાની નિમણૂક કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag