Advertisement
Author: નોબત સમાચાર

નાના આંબલામાં રકતદાન કેમ્પ

ખંભાળીયા તા. ૩ઃ ખંભાળીયા તાલુકાના નાના આંબલા ગામમાં મહિલા સરપંંચ સુગરાબેન ગજણ તથા મહિલા પો.સ.ઈ. (વાડીનાર) યુ.બી.અખેડ દ્વારા ખંભાળીયા લાયન્સ કલબના સંંયુકત ઉપક્રમે તા. ૫-૨-૨૩ ના સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી નવા આંબલા સરકારી શાળામાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh