Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩ઃ જામનગરની મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વી.એમ. મહેતા મ્યુનિ. આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટની વાર્ષિક શિબિર તા. ૭-૨ થી તા. ૧૩-૨ સુધી ખીજડીયા ગામે યોજવામાં આવી છે. જેનુંં ઉદ્દઘાટન મેયર તથા કોલેજ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન બીનાબેન કોઠારીના હસ્તે કરવામાંં આવશે. તા.૧૩-૨-૨૩ અને એસએસના કો.ઓર્ડીનેટર તથા કાલાવડ કોલેજના પ્રિન્સીપાલ એન.કે. ડોબરીયાના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજાશે.
આ શિબિર દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સફાઈ, બાળ તંદુરસ્તી સ્પર્ધા, વ્યસન મુક્તિ કાર્યક્રમ મહિલા જાગૃતિ વૃક્ષારોપણ, પ્રાકૃતિક શિબિર, પ્રા. શાળામાં રમતગમત વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag