Advertisement
Author: નોબત સમાચાર

ઊંડ-૧ હેઠળ આવતા ગામોના ખેડૂતોને પાણી આપવા માંગણી

ડેમ પાસે એકત્ર થયા અસંખ્ય ખેડૂતોઃ

                                                                                                                                                                                                      

ફલ્લા તા. ર૮: જામનગર જિલ્લામાં જામવણથલી પાસે આવેલા ઊંડ-૧ ડેમમાંથી ઊંડ-૧ ની કેનાલ સંલગ્ન ગામોના ખેડૂતોએ પીયત માટે પાણી આપવાની માંગણી કરી હતી.

ઊંડ-૧ ડેમ પાસે આસપાસના ૧૮ જેટલા ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક સૂકાઈ રહ્યો છે. કેનાલના વાલ્વ ખોલી પાણી છોડવામાં આવે તો ખેડૂતોના પાકને નવજીવન મળી શકે તેમ છે. આથી તાકીદે પાણી આપવા ખેડૂતોએ સામૂહિક માગણી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh