Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ દિવસના અઠવાડિયાની માંગણી સાથે
જામનગર તા. ર૮: યુનાઈટે ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ જામનગરમાં ગઈ સાંજે બેંકોના સાત યુનિયને પોતાની પાંચ દિવસના અઠવાડિયાની મુખ્ય માંગણી સહિત માટે દેખાવો કર્યા હતાં.
સરકારનો પીએલઆઈ માટે એક તરફી નિર્ણય વગેરે પણ કેટલીક માંગણીઓ બેંક કર્મચારી યુનિયનો દ્વારા સરકાર સમક્ષ રજૂ કરાઈ છે.
આ મુદ્દે ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કુલીન ધોળકિયાએ જણાવ્યું છે કે હવે ૧૧ સપ્ટેમ્બરે એક દિવસની હડતાલ, આ પછી તા. ર૮, ર૯ અને ૩૦ સપ્ટેમ્બરના બેંક હડતાલ પછી તા. ર૬ ઓક્ટોબરથી અચોક્કસ મુદ્તની હડતાલ કરવામાં આવશે.
ગઈ સાંજે યુ.કે. બેંક પાસે બેંક કર્મચારીઓ એકત્ર થયા હતાં અને સૂત્રોચ્ચાર-દેખાવો કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial