Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડી પાસે મીની ટ્રક સાથે ટ્રક ટકરાતા બે ઘવાયા

એક યુવાનને માથામાં ગંભીર ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના મોટી ખાવડી ગામ પાસે ગયા સોમવારે બપોરે મીની ટ્રક સાથે ટ્રક ટકરાઈ પડતા જામનગરના બે યુવાન ઘવાયા છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ પાસે ગઈ તા. ૨૪ ની બપોરે જીજે ૧ એચટી ૭૬૭૪ નંબરના મીની ટ્રક સાથે જીજે ૧૨ બીટી ૯૮૧૮ નંબરનો ટ્રક ટકરાયો હતો. આ અકસ્માતમાં મીની ટ્રકના ચાલક અલ્તાફ મુસાભાઈ ખફી તથા તૌફીક સલીમભાઈ સોનેજી નામના બે વ્યક્તિને ઈજા થઈ હતી. મેઘપર પોલીસ સ્ટેશનમાં તૌફીક સોનેજીએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh