Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું, જ્યારે નહીંવત્ ઘટીને લઘુતમ તાપમાન ર૬.૪ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા બપોરે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાર ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી. વાદળોની આવન-જાવન અને પવનના કારણે સાંજે ઠંડક પ્રસરી જવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh