Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને સંત રવિદાસજી મહારાજની ૬પ૦ મી જન્મ જયંતી નિમિત્તે પાળેશ્વર મંદિરમાં પવિત્ર કળશ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખભાંળિયા નગરપાલિકા સભ્ય લખુભાઈ ચાવડા, ગોવિંદભાઈ સોલંકી, કરસનભાઈ માતંગ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial